Desi Ghee For Type 2 Diabetes : શું તમને જાણકારી છે કે ડાયાબિટીસના દર્દીઓ દેશી ઘી નું સેવન કરી શકે ?

Desi Ghee For Type 2 Diabetes : ડાયાબિટીસને ગંભીર પ્રકારની બીમારી ગણવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ઘણા દર્દીઓ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, આ વિષયને લઈને મૂંઝવણમાં હોય છે. કેટલાક લોકો તળેલું નથી ખાતા, તો કેટલાક લોકો દેશી ઘીથી દૂર રહે છે. 

Desi Ghee For Type 2 Diabetes

ટાઈટલ. શું તમને જાણકારી છે કે ડાયાબિટીસના દર્દીઓ દેશી ઘી નું સેવન કરી શકે ? જાણો શરીર પર કઈ અસર થશે
શબ્દ 700 શબ્દ
કેટેગરી  હેલ્થ
વેબસાઇટ http://saunugujarat.com/

Desi Ghee For Type 2 Diabetes: ડાયાબિટીસથી ગ્રસ્તિત લોકોની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. ડાયાબિટીસને ગંભીર બીમારી તરીકે ઓળખાય છે. આવી પરિસ્થિતિમાં ઘણા દર્દીઓ એ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ, તે વિશે લઈને મૂંઝવણમાં હોય છે. કેટલાક લોકો તળેલું પદાર્થ પણ નથી ખાતા, તો કેટલાક લોકો દેશી ઘીથી દૂર રહે છે. ત્યારે ડાયાબિટીસની પીલીત હોય તો દેશી ઘીનું સેવન કરવું જોઈએ કે નહીં, તે વિશે અહીં માહિતી આપવામાં આવી છે.

શું ઘીના સેવન થી બ્લડ શુગર કંટ્રોલ થઈ શકે?

દેશી ઘીમાં હેલ્ધી ફેટ નું પ્રમાણ હોય છે. આ હેલ્ધી ફેટ તમારા લોહીમાં રહેલા પોષક તત્વોનો નાશ નથી થવા દેતું. જેના કારને તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલની સ્થિતિમાં રહે છે. એકંદરે ડાયાબિટીસના દર્દીઓ દેશી ઘીનું સેવન કરે તો તેમને મહદંશે રાહત મળવાની શક્યતા છે. જોકે યાદ રાખવું કે, વધુ પ્રમાણમાં ઘી ખાવું જોઈએ નહીં, નહીંતર ખરાબ પરિણામ આવી શકે છે.

કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરે

દેશી ઘીના સેવન ના કારણે બ્લડ શુગર ને કંટ્રોલમાં લઈ શકાય છે. આ સાથે તે કોલેસ્ટ્રોલ (Cholesterol Level)ને પણ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. તેના કારણે ગટ હોર્મોન્સ પણ સારી રીતે કામ કરે છે, આ કારણે ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. કેટલાક વિશેષજ્ઞનું માનવું છે કે, ડાયાબિટીસમાં દેશી ઘીના સેવનથી લાભકારક રહે છે. બીજી તરફ તેઓ ખાધ તેલને હાનિકારક તરીકે માને છે.

ખાધ તેલનો વાપર ટાળો જોઈએ

બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે રિફાઇન્ડ કે પછી અન્ય કોઈ પ્રકારના તેલનો વાપર જોખમી તરીકે ગણાય છે. આવી પરિસ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓએ ખાદ્ય તેલનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી દેવો જોઈએ. તેલની જગ્યાએ શક્ય હોય ત્યાં ઘીનો વાપર કરવો ફાયદાકારક રહેશે.

એક દિવસમાં કેટલું ઘી ખાવું જોઈએ?

એક્સ્ટ્રા ફેટ ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. કેટલાક લોકો દાળમાં ઉપરથી વધારાનું ઘી નાંખીને સેવન કરે છે. આવી પરિસ્થિતિમાં ડાયાબિટીસના દર્દીએ આવું ન કરવું જોઈએ. આમ તો દેશી ઘી આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક રહે છે. પરંતુ તેનું અતિશય સેવનથી નુક્શાન પણ કરી શકે છે. તમારે એક દિવસમાં બે ચમચીથી વધુ ઘીનું સેવન કરવું ન જોઈએ .

હૃદયની બીમારીમાં ફાયદાકારક છે

દેશી ઘીમાં વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ નું પ્રમાણ હોય છે. આ બંને વસ્તુ ઇમ્યુનિટી અથવા શક્તિ વધારવા માટે આવશ્યક છે. ઘી ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઘટવાની સાથે હૃદયની બીમારીનું જોખમ પણ ઓછું થઈ જાય છે.

ડાયાબિટીસને જેવો રોગ વધતા આરોગ્યસંબંધી જોખમ પરત્વે લોકોનું ધ્યાન આકર્ષવા માટે 1991માં વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઊજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

ભારતમાં ડાયાબિટીસ બહુ મોટી સમસ્યા તરીકે ઓળખાય છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે, 2015માં ભારતમાં ડાયાબિટીસના 6.91 કરોડ કેસ નોંધાયા હતા.

આ સ્થિતિમાં ડાયાબિટીસ વિશેની મહત્ત્વની જાણકારી જાણી લેવી આવશ્યક છે.

ડાયાબિટીસમાં કોઈ પણ વ્યક્તિના શરીરમાં સુગરનું પ્રમાણ વધારે પ્રમાણમાં વધી જતું હોય છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છેઃ ટાઈપ-1 અને ટાઈપ-2.

ટાઈપ-1 અને ટાઈપ-2માં ફરક શું છે? શરીરમાંના ઇન્સ્યૂલિન નામના એક હોર્મોન સાથે બન્ને પ્રકારના ડાયાબિટીસને સંબંધ છે.

ઇન્સ્યૂલિનનું ઉત્પાદન પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડમાં થાય છે. સ્વાદુપિંડ પેટની પાછળના ભાગમાં હોય છે. શરીરમાં સુગરની માત્રાનું નિયંત્રણ ઇન્સ્યૂલિન દ્વારા થાય છે.

  • ટાઈપ-1 ડાયાબિટીસમાં શરીરમાં ઇન્સ્યૂલિનનું ઉત્પાદન કરતા કોષોના નાશ કરવાનું કાર્ય કરે છે.
  • ટાઈપ-2 ડાયાબિટીસમાં શરીર પૂરતા પ્રમાણમાં ઇન્સ્યૂલિનનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે છે અથવા કોષો ઇન્સ્યૂલિન સંબંધે પ્રતિભાવ આપતા નથી.

બન્ને પ્રકારના ડાયાબિટીસનો અસર શરીરમાં સુગરના સ્તર પર પડે છે. જોકે, બન્નેમાં એ અસર અલગ-અલગ રીતે થતી હોય છે.

ડાયાબિટીસ-1 બાળકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે, પણ હવે બાળકોમાં ટાઈપ-2 ડાયાબિટીસના કેસ પણ આવી રહ્યા છે.

ટાઈપ-2 ડાયાબિટીસ સામાન્ય રીતે વયસ્ક લોકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. દરેક દસમાંથી નવ કિશોરોમાં ટાઈપ-2 ડાયાબિટીસ જોવા મળે છે.

ટાઈપ-2 ડાયાબિટીસના કેસીસ વધવાનું કારણ વધુ પ્રમાણમાં વજન ધરાવતા લોકોની સંખ્યામાં થયેલો વધારો પણ છે. સ્થૂળતા અન્ય બીમારીઓનું કારણ પણ બની રહી છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર લોકોની જાગૃતિ માટે છે. આ જાણકારી ઘરગથ્થુ ઉપચારો સાથે સંકળાયેલી છે. કોઈપણ પગલાં લેતા પહેલા તબીબનો સંપર્ક કરવો જોઈએ.)

અમારા સાથે જોડાવો

હોમ પેજ અહીં ક્લિક કરો
Whatsaap ગ્રૂપ થી જોડાવો અહી ક્લિક કરો
Facebook થી જોડાવો અહી ક્લિક કરો 
Desi Ghee For Type 2 Diabetes
Desi Ghee For Type 2 Diabetes

 

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!