World Cup ODI Team India 2023: વર્લ્ડ કપ વનડે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ

World Cup ODI Team India 2023: ODI ક્રિકેટ વન-ડે વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. BCCIના ચીફ સિલેક્ટર અજિત અગરકરે એ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 વાગ્યે ટીમના 15 ખેલાડીઓનાં નામની જાહેરાત કરી હતી. શ્રીલંકાના કેન્ડીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અજિત અગરકર સાથે ટીમનો કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતો.

World Cup ODI Team India 2023

ટાઈટલ. વર્લ્ડ કપ વનડે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ત્રણ ગુજરાતી ઓલરાઉન્ડર્સને ખેલાડીઓને સ્થાન મળ્યું
શબ્દ 500 શબ્દ
કેટેગરી  ખેલ
વેબસાઇટ http://saunugujarat.com/

ભારતમાં 5 ઓક્ટોબરથી વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. ભારતની પહેલી મેચ 8 ઓક્ટોબર ના દિવસે ચેપોક મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે રમાશે.

ટીમ ઈન્ડિયાની જાહેરાત

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઇસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.

એશિયા કપ માટે 18માંથી 15 ખેલાડીઓને સિલેક્ટ કરવામાં આવી છે

હાલ ના સમયમાં શ્રીલંકા અને પાકિસ્તાન માં ચાલી રહેલા એશિયા કપ માટે ભારતની ટીમના જે 18 ખેલાડીઓની સિલેક્ટ કરવામાં આવી હતી. તેમાંથી 15 ખેલાડીઓને વર્લ્ડ કપ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યા છે. એશિયા કપ ટીમમાં હાજર તિલક વર્મા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને સંજુ સેમસન વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવા અસમર્થ રહ્યા.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) દ્વારા બપોરે 1:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને ટીમની જાહેરાત કરી હતી . ચીફ સિલેક્ટર અજિત અગરકર પણ આ સમયે શ્રીલંકામાં છે.

BCCI આજે જે ટીમ પસંદ કરશે તેને ICCની મંજૂરી વગર 28 સપ્ટેમ્બર સુધી ના સમય દરમિયાન બદલી શકાશે. આ બાદ, ટીમમાં કોઈપણ ફેરફાર માટે બોર્ડને ICCની મંજૂરીની આવશ્યકતા પડશે.

ભારતમાં રમાનાર વર્લ્ડ કપની પહેલી મેચ અમદાવાદમાં 5 ઓક્ટોબરે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને રનર અપ ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટની ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

World Cup ODI Team India 2023
World Cup ODI Team India 2023

વર્લ્ડ કપમાં કુલ 48 મેચ રમાશે

વન-ડે વર્લ્ડ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં 46 દિવસ માટે આયોજન થશે, જેમાં કુલ 48 મેચ રમાશે. પ્રથમ મેચ 5 ઓક્ટોબરે ​​​​​​ગયા વર્લ્ડ કપની વિજેતા અને ઉપવિજેતા ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે. 12મી નવેમ્બર સુધી ગ્રૂપ સ્ટેજની 45 મેચ રમાશે. 15 અને 16 નવેમ્બરે 2 સેમિફાઈનલ રમાશે અને ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

ભારત-પાક મેચ 14 ઓક્ટોબર દિવસે રમાશે

વર્લ્ડ કપમાં હાઈ હોલ્ટેજ મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. ભારત વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ચેન્નઈમાં કરશે.

વર્લ્ડ કપ ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે

વર્લ્ડ કપની વર્તમાન સિઝનનો શરૂઆત 5 ઓક્ટોબરે અમદાવાદમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે.

રોહિત (C), કોહલી, બુમરાહ, હાર્દિક, ગિલ, ઐયર, રાહુલ, જાડેજા, સિરાજ, શમી, કુલદીપ, ઠાકુર, અક્ષર, ઈશાન, સૂર્યા.

બેટ્સમેનઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ

વિકેટકીપર: ઈશાન કિશન, કેએલ રાહુલ

ઓલરાઉન્ડરઃ રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર

ફાસ્ટ બોલરઃ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

સ્પિનર: કુલદીપ યાદવ

ભારતીય ટીમની ગ્રુપ મેચ

  • 8 ઓક્ટોબર – ભારત vs ઓસ્ટ્રેલિયા
  • 11 ઓક્ટોબર – અફઘાનિસ્તાન vs ભારત
  • 14 ઓક્ટોબર – પાકિસ્તાન vs ભારત
  • 19 ઓક્ટોબર – બાંગ્લાદેશ vs ભારત
  • 22 ઓક્ટોબર – ભારત vs ન્યુઝીલેન્ડ
  • 29 ઓક્ટોબર – ભારત vs ઈંગલેન્ડ
  • 2 નવેમ્બર – શ્રીલંકા vs ભારત
  • 5 નવેમ્બર – સાઉથ આફ્રિકા vs ભારત
  • 12 નવેમ્બર – નેધરલેન્ડ vs ભારત

 

World Cup ODI Team India 2023
World Cup ODI Team India 2023

 

અમારા સાથે જોડાવો

હોમ પેજ અહીં ક્લિક કરો
Whatsaap ગ્રૂપ થી જોડાવો અહી ક્લિક કરો
Google news ને ફોલો કરો અહીં ક્લિક કરો 
Facebook થી જોડાવો અહી ક્લિક કરો

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!