SIM CARD UPDATE 2023:તમારા નામ પર કેટલા SIM એક્ટિવેટ છે ? જાણો ફક્ત એક મિનિટમાં

SIM CARD UPDATE 2023 : આજકાલ સાયબર ફ્રોડનુ પ્રમાણ વધતા કિસ્સાઓ વચ્ચે ડમી સીમકાર્ડ એ છેતરપિંડી કરવાનું સામાન્ય બની ગયું હોય તેમ લાગે છે. કારણ કે અવાર-નવા અલગ અલગ માધ્યો થી આપણા શહેરી વિસ્તારોમાં, રાજ્ય અને દેશ તથા વિદેશમાં પણ ડમી સીમકાર્ડના માધ્યમથી છેતરપિંડી કરવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આવી છેતરપિંડીની ઘટનાઓ રોકવા માટે સૌપ્રથમ એ જાણવું જરૂરી છે કે તમારા નામ પર કેટલા સીમકાર્ડ ચાલે છે. 

SIM CARD UPDATE 2023

ટાઈટલ. તમારા નામ પર કેટલા SIM એક્ટિવેટ છે ? જાણો ફક્ત એક મિનિટમાં
શબ્દ 500 શબ્દ
કેટેગરી  trending news
વેબસાઇટ http://saunugujarat.com/

આગળ આપણે જોઈશું કે કોણે છેતરપિંડીથી તમારા નામનું સીમકાર્ડ લીધું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) ના માધ્યમથી આ વિશે એક વેબસાઇટ બહાર પાડવામાં આવી હતી. આ ખૂબ જ ઉપયોગી વેબસાઈટ છે. જેના દ્વારે તમારા આધાર કાર્ડ ઉપર કેટલા સીમ એક્ટિવેટ છે તે જાણી શકાય છે. જો તમને લાગે છે કે તમારા નામ પર સીમ ખોટી રીતે એક્ટિવ કરવામાં આવ્યું છે. તો તમે તેને બંધ પણ કરી શકો છો.

અહીં આપણે tafcop.dgtelecom.gov.in પોર્ટલ વિશે વાત કરી રહ્યા છીએ. આ વેબસાઇટ DoT ના માધ્યમથી બહાર પાડવામાં આવી હતી. તેના દ્વારે એ ચેક કરી શકાય છે કે તેમના આધાર કાર્ડ પર કેટલા સિમ એક્ટિવેટ કરવામાં આવ્યા છે. આ સિવાય કોઈપણ અનધિકૃત સિમ બંધ કરવાની વિનંતી આ પોર્ટલ દ્વારા કરી શકાય છે.

આધાર ઉપર કેટલા સીમ છે તે ચેક કરવા માટે સૌથી પહેલા તો તમારે ઓફિશિયલ વેબસાઈટ tafcop.dgtelecom.gov.in પર જવું પડશે. આ પછી તમારે તેમાં તમારો એક્ટિવ નંબર આપવાનો રહેશે. આ પછી તમારા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે.પછી તમને તમામ નંબરોનું યાદી જોવા મળશે.

જે તમારા આધારકાર્ડ ઉપર જારી કરાયા છે. આ પોર્ટલ પર તમે નંબર બંધ કરવાની વિનંતી પણ કરી શકો છો. આ માટે તમારે નંબરની સામે આપેલા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

તમને જણાવી દઈએ કે DoTની આ ઓફિસિયલ વેબસાઈટ હાલના સમયમાં માત્ર તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાજ્યના કસ્ટમર્સ માટે જ ઉપલબ્ધ છે. એવું માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં ભારતના અન્ય રાજ્યો માટે પણ આ સેવા ઉપલબ્ધ થઈ જશે. જો કે, તેમાં થોડો ટાઈમ લાગી શકે છે. પરંતુ હાલમાં તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં લોકો આનો ફાયદો લઈ શકે છે.

તમે ભલે એક કે બે સિમ કાર્ડનો વાપર કરતા હો, પરંતુ શું તમને જાણકારી છે કે તમારા IDથી કેટલા સિમ રજિસ્ટર્ડ છે? આ સવાલનો જવાબ તમને નથી ખબર તો તમે તકલીફમાં મુકાઈ શકો છો. ટેલિકોમ વિભાગના નવા નિયમ મુજબ એક ID પર 9 જ સિમ એક્ટિવેટ કરી શકાશે.

જમ્મુ-કાશ્મીર, આસામ સહિત ઉત્તર-પૂર્વનાં રાજ્યો માટે આ લિમિટ ફક્ત 6 સિમની છે. 9થી વધારે સિમ તમારા નામે રજિસ્ટર્ડ હોય તો તમારે KYC કરવું આવશ્યક છે. સિમ વેરિફાય થયેલું નહિ હોય તો એ ડિએક્ટિવ થઈ શકે છે.

ટેલિકોમ વિભાગ દ્વારા 7 ડિસેમ્બરે નોટિફિકેશન જાહેર કર્યું છે. એ પ્રમાણે ગ્રાહકોને સિમ વેરિફાય કરવા માટે 60 દિવસનો ટાઈમ મળશે. ઈન્ટરનેશનલ રોમિંગ યુઝર્સ, બીમાર અને વિકલાંગ કસ્ટમરને વધારે 30 દિવસનો સમય મળશે. નવું નોટિફિકેશન જાહેર થયા પછી જો તમે એ જાણવા માગતા હો કે તમારા IDથી કેટલાં સિમ રજિસ્ટર્ડ છે તો અમે તમને એની પ્રોસેસ જાનવી જરૂરી છે.

SIM CARD UPDATE :તમારા નામ પર કેટલા SIM એક્ટિવેટ છે ? જાણો ફક્ત એક મિનિટમાં

શા માટે જાણવું જરૂરી

તમારા નામે રજિસ્ટર્ડ એવું સિમ એક્ટિવ છે, જેનો વાપર તમે ન કરી રહ્યા તો તમારે નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. આ સિમ કાર્ડનો વાતલ ગેરકાયદે એક્ટિવિટી માટે કરવામાં આવે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

કેવી રીતે ચેક કરશો

ચેક કરવા માટે નું પોર્ટલ

તમારા આધાર કાર્ડ સાથે કેટલા સિમ લિંક છે તે જાણવા માટે સરકાર દ્વારા એક પોર્ટલ બનાવ્યું છે. આ પોર્ટલનું નામ છે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP). આ પોર્ટલ પર જઈને તમે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર સરળતાથી ચેક કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ કે આ પોર્ટલ પર તમારો મોબાઈલ કેવી રીતે ચેક કરવો. 

અમારા સાથે જોડાવો

ચેક કરવા  અહીં ક્લિક કરો 
હોમ પેજ અહીં ક્લિક કરો
Whatsaap ગ્રૂપ થી જોડાવો અહી ક્લિક કરો
Google news ને ફોલો કરો અહીં ક્લિક કરો 
Facebook થી જોડાવો અહી ક્લિક કરો
    SIM CARD UPDATESIM CARD UPDATE

Leave a Comment

WhatsApp ગ્રૂપમાં જોડાવો!