Chandrayaan 3 Mission : ચંદ્રયાન 3 મિશન દ્વારા પ્રજ્ઞા રોવરે ચંદ્ર પર સલ્ફર હોવાની પુષ્ટિ કરી, ઓક્સિજન સહિતના આઠ તત્વો ચંદ્ર પર મળી આવ્યા
Chandrayaan 3 Mission : ચંદ્રયાન-3એ ચંદ્ર પર પહોંચવાના પાંચમા દિવસ દરમિયાન (28 ઓગસ્ટ) બીજું અવલોકન મોકલ્યું છે. આ પ્રમાણે ચંદ્રના સાઉથ પોલ પર સલ્ફરની હાજરી છે. આ સિવાય ચંદ્રની સપાટી પર એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ હોવાની પણ પુષ્ટિ કરવામાં આવી છે. CHANDRAYAAN 3 MISSION ટાઈટલ. ચંદ્રયાન 3 મિશન દ્વારા પ્રજ્ઞા રોવરે ચંદ્ર પર સલ્ફર … Read more